માતા માટે જરૂરી વસ્તુઓ
- બે નાઈટી (બંને બાજુ આગળ ચેઈન વાળી ખાસ દૂધ પિવડાવવા માટે બનાવેલી)
- ડેટોલ
- ચપ્પલ, મોજા, રૂમાલ, નેપકીન
- બાથરૂમનો સમાન : ટૂથપેસ્ટ, ટૂથબ્રશ, કાંસકો, પાવડર, ક્રીમ, સાબુ, ટીશ્યુપેપર, નાનો અરીસો
- ગરમ પાણી સાથે થર્મોસ
બાળક માટે જરૂરી વસ્તુઓ
- ડાયપર્સ - બે ડઝન
- બાળક ને લપેટવા માટે કપડા – ૧૨ નાના નાના
- મોટા કપડા – 3
- પહેરવા માટે કપડા – ૬
- કોમળ નાના નેપકીન
- નાની ગોદડી, માથે રાખવા નાનું ઓશીકું, નાનો ધાબળો
- મોજા – ૨ જોડી
- નાની મચ્છરદાની
- રૂ નું બંડલ – ૧
- સાબુ, તેલ, ક્રીમ, નાનું નેઈલકટર
- ચમચી અને વાટકી
પ્રસુતિ સમયે
- મુખ્ય
- પ્રસુતિ સમયે