આજના સમયમાં પુરુષ અને મહિલાઓ માટે નસબંધી મહત્ત્વનો વિકલ્પ છે. જોકે, પશ્ચિમી યુરોપ, કેનેડા કે ઑસ્ટ્રેલિયામાં ગર્ભનિરોધક દવાનું ચલણ વધારે છે.પણ એશિયા અને લૅટિન અમેરિકામાં નસબંધી સૌથી લોકપ્રિય વિકલ્પ છે.