ગર્ભપાતની સેવા પૂરી પાડવા સંસ્થા અને ડોકટરે એમટીપી એક્ટ હેઠળ તાલીમ અને પ્રમાણપત્ર મેળવવા જરૂરી છે.