કુટુંબ કલ્યાણનું બીજુ નામ પરિવાર નિયોજન છેનાનું કુટુંબ સુખી કુટુંબ એ સુત્રને ધ્યાને લઇને આ શાખાની કામગીરીની શરુઆત થાય છે . પરિવારને નિયોજન કરવામાં આવે તો જ કુટુંબની અને રાષ્ટ્રની સુખાકારી વધે.