હરસ – મસા – ભગંદર ની સાદી સમજણ
મસા
સ્નાયુઓ ઉપર દબાણને કારણે મળમાર્ગમાં આવેલી રક્તવાહિનીઓનો ફૂલેલો સમૂહ છે, જે સરકીને બહાર આવી જાય છે.
હરસ
હરસ એટલે મળમાર્ગ માં પડેલો ચીરો કે વાઢીયો જેમાં દર્દીને ગુદામાર્ગની દીવાલ ઉપર ઈજા થાય છે અને મળત્યાગ સમયે લોહી પડે છે.
ભગંદર
ભગંદર એટલે ગુદામાર્ગની આસપાસનો બે મુખ વાળો માર્ગ કે જેમાંથી સતત પરું કે ચીકણો પદાર્થ ઝર્યા કરતો હોય.
સારવાર
દવા અને પરેજી થી આડઅસર રહિત ઓછી ખર્ચાળ પધ્ધતિથી સારવાર.
આધુનિક સાધનોથી હોસ્પિટલના એક દિવસના રોકાણમાં સારવાર.
પાછળથી ડ્રેસિંગ વગર અને બીજા દિવસ થી પોતાનું કાર્ય કરી શકે છે.